સામગ્રી

  • 500 ml દૂધ
  • 4 ચમચી ખાંડ
  • 1.5 ચમચી કોફી
  • 1 ચમચી કોકો પાવડર
  • 1/2 ચમચી ચોકલેટ પાવડર
  • બરફ

રીત

સૌ પ્રથમ મિક્ષર માં દૂધ નાખો. પછી તેમાં ખાંડ નાખો. પછી તેમાં કોફી, કોકો પાવડર, ચોકલેટ પાવડર નાખો. ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા ઉમેરો.

હવે મિક્ષર ચાલુ કરી તેને મિક્ષ કરો.

સર્વ કરવા માટે

સૌ પ્રથમ કોલ્ડ કોફી ને કાચ ના સર્વિંગ ગ્લાસ માં કાઢો. હવે તેના પર ચોકલેટ સીરપ નાખી તેને સર્વ કરો.

SHARE
Previous articleટમ ટમ ખમણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here